Born
June 26th, 1942
Passed Away
February 05th, 2009
Occupation
Housewife
Religion
Hindu
Caste
-
Native
Rajkot
Country
India
માં વગરનાં જીવનની કલ્પના કરવી જ મુશ્કેલ છે.
માતા જ બાળકને જીવનનું પ્રથમ પગલું માંડતા શીખવાડે છે.
માતા પોતે ભીનામાં રહી ને પોતાના બાળકને કોરા માં સુવાડે છે.
પોતે ભૂખી રહીને પોતાના બાળકને જમાડે છે.
પોતાના બાળકનાં હાસ્ય માટે તે તમામ દુ:ખ અને તકલીફ વેઠવા તૈયાર રહે છે.
તે પોતાના બાળકની વાત કહ્યા વગર જ જાણી લે છે.
માં શબ્દ માં આખી દુનિયાનો સમાવેશ થઇ જાય છે.
આથી જ કહેવાયું છે કે 'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ.
Shradhanjali By
Yatinbhai J. Dave & Dave Family
Biography of Urmilaben Shashikantbhai Dave
Family Tree of Urmilaben Shashikantbhai Dave
Photo Album of Urmilaben Shashikantbhai Dave
No Photos
Videos of Urmilaben Shashikantbhai Dave
No videos
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video

Post Condolences