Born
October 23rd, 1943
Passed Away
August 08th, 2006
Occupation
Housewife
Religion
Hindu
Caste
Lohana
Native
Dhoraji
Country
India
પાંપણ બીડાતાં તમારી, શ્રીનાથજી સન્મુખ થતાં
ઝારીજી તમારા શ્રીવલ્લભ સ્વયં સ્વીકારતા
જીવન તવ વન પાવન એવું, જેવું જમનાજીનું નીર
પારદર્શીય એવું જેવી સ્ફટિક તણી લકીર.
પ્રેમ, કરૂણા, વાત્સલ્યના પર્યાય હતાં તમે,
અવર પુત્રો જ નહિ, હર કોઈના માતા હતાં તમે.
આપના પૂણ્યાત્માને શતશત વંદન,
આર.સી.પોપટ...
या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता !
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:!!
હે માં !
ગોદ તમારી વિશ્રામઘાટ, ચરણકમલ બદ્રીનાથ,
વદને વિલસતી વિશ્વભરી, હૈયું સ્વયં નગાધિરાજ,
ટેરવા હતા ચંદનની ક્યારી, સકલ તીરથ તુજમાં જ વસ્યા,
આપનો સકલ પરિવાર
Shradhanjali By
Prof. R.C.Popat
Rajeev Popat
Sanjeev Popat
Sandip Popat
Amit Popat
Biography of Mrs. Madhuben Ratilal Popat
न जायते म्रियते वा कदाचि - न्नायं भूत्वा भविता वा न भूयः ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो - न हन्यते हन्यमाने शरीरे ॥
भावार्थ
यह आत्मा किसी काल में भी न तो जन्मता है और न मरता ही है तथा न यह उत्पन्न होकर फिर होने वाला ही है क्योंकि यह अजन्मा, नित्य, सनातन और पुरातन है, शरीर के मारे जाने पर भी यह नहीं मारा जाता
The soul never takes birth and never dies at any time
nor does it come into being again when the body is created.
The soul is birthless, eternal, imperishable and timeless
and is never destroyed when the body is destroyed.
Family Tree of Mrs. Madhuben Ratilal Popat
Photo Album of Mrs. Madhuben Ratilal Popat
No Photos
Videos of Mrs. Madhuben Ratilal Popat
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video

R C Popat
15 years ago